-->
Natural

Featured Post

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો મહત્વપૂર્ણ લિંક

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો  0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries,…

Menu

Download SAT Exam Report card Online.

Download SAT Exam Report card Online.



Download SAT Exam Report card Online.


*Gyan Prabhav* 

*Student Report Card Download* 

શૈક્ષણિક વર્ષ 2021-22 ની સત્રાંત કસોટીના Student Report Card *Gyan Prabhav* પર ઉપલબ્ધ કરાવેલ છે.* https://web.convegenius.ai/botsbotId=0260991866557106  આ *લિંક પરથી Student Report Card ડાઉનલોડ કરી શકશો.* 

આ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો *વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.*
  1. Steps to download Report Card.
  2. Open This Link https://test-bot.convegenius.ai/


















દ્વિતીય સત્રાંત કસોટી-2022

રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલાં અભ્યાસના મૂલ્યાંકન અર્થે સત્રાંત કસોટી લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલ છે. આ કસોટીમાં વિધાર્થીએ મેળવેલ ગુણનાં આધારે વિધાર્થીઓની સિદ્ધિઓ અને જરૂરી ઉપચારાત્મક કાર્ય અંગેનો દિશાનિર્દેશ મળી રહે છે. શાળા કક્ષાએથી તમામ વિધાર્થીઓના વિષયવાર પ્રશ્નવાર મેળવેલ ગુણની એન્ટ્રી થયેલ છે. જેના આધારે વિધાર્થીઓએ અધ્યયન નિષ્પત્તિવાર મેળવેલ સિદ્ધિઓ અને જરૂરી ઉપચારાત્મક કાર્યની વિગતો દર્શાવતું student Report Card રાજ્ય કક્ષાએથી નિર્માણ કરેલ છે.

આ Student Report Card Download કરવા માટે "Gyan-Prabhav chat Bor" ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. Gyan-Prabhav chat BoT ના માધ્યમથી Student Report Card Download કરવ માટેના સોપાનો (steps) આગળ દર્શાવેલ છે. જેનો અભ્યાસ કરી અપની શાળાના વિધાર્થીઓના Student Report Card Download કરી શકશો.

આ Student Report Card Download કરવા માટે "Gyan-Prabhav chat Bor" ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. Gyan-Prabhav chat BoT ના માધ્યમથી Student Report Card Download કરવ માટેના સોપાનો (steps) આગળ દર્શાવેલ છે. જેનો અભ્યાસ કરી અપની શાળાના વિધાર્થીઓના Student Report Card Download કરી શકશો.

આ લિંક પરથી દરેક વિદ્યાર્થીઓના આ રીતે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે

The first semester diagnostic test was conducted during the year 2020-21 with the aim of identifying the study defects that remained in the students whose schools remained closed in the situation of covid-19. Which student in his school has a defect in which learning outcome of which subject can be known on the basis of the marks of the diagnostic test. Based on the online entry of the marks of the diagnostic test, the teacher and the principal can know the learning loss in the students and in which learning outcome of which subject the treatment work is required and accordingly the next session teaching work can be planned. And Student Report Card facility is provided. Here is a detailed guide on how to download School Report Card and Student Report Card and how to interpret that Report Card.

Online Attendance for Schools which includes Teachers and Students Attendance, An inititative by Education Department Government of Gujarat.

gujarat.org adhar dise,ssa gujarat teacher profile,aadhaar enabled dise app,sas gujarat,sarva shiksha abhiyan online hajri,ssaonline attendence,aadhar dise patrak 2 pdf

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email