-->
Natural

Featured Post

Appy Now For INSPIRE AWARD MANAK scheme.

Appy Now For INSPIRE AWARD MANAK scheme. The INSPIRE AWARD-MANAK scheme is a national competition to encourage innovative ideas of students and bring them into reality. It is organized by Department of Science and Technology (DST), New Delhi and National Innovation Foundation (NIF), Gandhinagar. Stu…

Menu

કોમન પ્રવેશ પરીક્ષા (CET) 2024-25 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું જાહેર

કોમન પ્રવેશ પરીક્ષા (CET) 2024-25 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું જાહેર


કોમન એન્ટ્રસ ટેસ્ટ CET જૂન 2024-25 થી શરૂ થતાં વર્ષ માટેની પ્રવેશ પરીક્ષા 30-3-2024 ના રોજ યોજાશે.

રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે.
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
💥🌐🌀 *જ્ઞાનસાધના ( ધોરણ - ૮ નું પરીણામ જાહેર )*



અગત્યની લીંક

પરિણામ


Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષાનું પરિણામ જાહેર : પરિણામ જોવા અહીં ક્લિક કરો

 મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર









Commissioner of Schools in the letter number-2 taken from the said reading.
કોમન એન્ટ્રસ ટેસ્ટ(CET) ધોરણ-૫ 

Gyan Sadhana Exam Practice Paper.

GSSE Paper 1 // Answer Key 1

GSSE Paper 2 // Answer Key 2

GSSE Paper 3 // Answer key 3

GSSE Paper 4 // Answer key 4

GSSE Paper 5 // Answer key 5

GSSE Paper 6 // Answer key 6

GSSE Paper 7 // Answer key 7

GSSE Paper 8 // Answer key 8

GSSE Paper 9 // Answer key 9

GSSE Paper 10 // Answer key 10

GSSE Paper 11 // Answer key 11

GSSE Paper 12 // Answer key 12

GSSE Paper 13 // Answer key 13

GSSE Paper 14 // Answer key 14

GSSE Paper 15 // Answer key 15

GSSE Paper 16 // Answer key 16


GSSE Paper 17 // Answer key 17

GSSE Paper 18 // Answer key 18

GSSE Paper 19 // Answer key 19

GSSE Paper 20 // Answer key 20

GSSE Paper 21 // Answer key 21

GSSE Paper 22 // Answer key 22

GSSE Paper 23 // Answer key 23

GSSE Paper 24 // Answer key 24

GSSE Paper 25 // Answer key 25


GSSE Paper 27 // Answer key 27

GSSE Paper 28 // Answer key 28

GSSE Paper 29 // Answer key 29


તારીખ 10/2/2024 CET વિડિયો ધોરણ 5 પર્યાવરણ : અહીં ક્લીક કરો.

17-02-2024 : અંગ્રેજી : અહીં ક્લિક કરો.

24-02-2024 : ગણિત : અહીં ક્લિક કરો.

02-03-2024 : હિન્દી : અહીં ક્લિક કરો.

09-03-2024 :  તાર્કિક ક્ષમતા : અહીં ક્લિક કરો.

કોમન એન્ટરન્સ ટેસ્ટ CET ની તૈયારી માટે તમામ વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે. 


👆🏻CET હોલ ટિકિટ માટે ક્લીક કરો

પ્રતિ,
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ
બી.આર.સી.કો.ઓ./સી.આર.સી.કો.ઓ. તમામ

*કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા તા.30-03-2024ના રોજ યોજાનાર છે* જે અંગે *હોલ ટીકીટનાં માર્ગદર્શન માટે તા.22-03-2024નાં રોજ સવારે ૧૧:૩૦* કલાકનાં રોજ *બાયસેગ (વંદે ગુજરાત ચેનલ નં.5) તથા યુ-ટ્યુબ (Gujarat e-Class) ચેનલ* પર જીવંત પ્રસારણ થનાર છે. તો આ જીવંતપ્રસારણ આપના તાબા હેઠળની તમામ શાળાઓના શિક્ષકો/બાળકો તેમજ વાલીઓ નિહાળે તે આપની કક્ષાએ સુનિશ્ચિત કરશો.

*Youtube Link :* 

*બાયસેગ પર નિહાળવા માટે :*
બાયસેગ (વંદે ગુજરાત ચેનલ નં.5)

અગત્યની તારીખ 


જાહેરનામું બહાર પાડવાની તારીખ : 25/01/2024

ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો : 29/01/2024 થી 09/02/2024

પરીક્ષા તારીખ : 30/03/2024

પરીક્ષા માટેની યોગ્યતાઃ-

- સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, મોડેલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.

પરીક્ષા કેન્દ્ર:


> પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના કેન્દ્રો) ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.

 કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લિસ્ટ


> આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે

- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.

- ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

શાળા પસંદગી:-

- આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટેની પસંદગી નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા નકકી કરવામાં આવે તે મુજબનું
રહેશે.


જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ની તૈયારી માટેના વિડીયો

દર શુક્રવારે

તારીખ 9/2/2024 : ધોરણ 8 હિન્દી : અહીં ક્લીક કરો.

તારીખ 16-02-2024 : ધોરણ 8 : અંગ્રેજી : અહીં ક્લિક કરો.

તારીખ 23-02-2024 : ધોરણ 8 : ગણિત : અહીં ક્લિક કરો.

તારીખ 01-03-2024 : ધોરણ 8 : વિજ્ઞાન : અહીં ક્લિક કરો.

તારીખ 08-03-2024 : ધોરણ 8 : સામાજિક વિજ્ઞાન : અહીં ક્લિક કરો.


અગત્યની લીંક

Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષા જાહરનામું : અહી ક્લિક કરો.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાં 202425 લેટર વાંચવા માટે અહી ક્લિક કરો 

CET નમૂનાની પ્રશ્નબૅંક

તાર્કિક ક્ષમતા, ગણિત, ગુજરાતી, પર્યાવરણ , હિન્દી, અંગ્રેજી તમામની પ્રશ્ન બેંક

CET નમૂનાની પ્રશ્નબૅંક pdf Download

CET પ્રશ્નબેંક 1321 પ્રશ્ન સાથે સુરેન્દ્રનગર pdf

CET પ્રશ્નબેંક ડાંગ pdf

જ્ઞાન સાધના ની પરીક્ષા માટે તૈયારીની બુક ધોરણ-૮

CET નમૂનાની પ્રશ્નબૅંક

જ્ઞાન સાધના ની પરીક્ષા માટે તૈયારીની બુક ધોરણ-૮ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email