-->
Natural

Featured Post

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો મહત્વપૂર્ણ લિંક

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો  0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries,…

Menu

Live Youtube Gujarat e-Class

Live Youtube Gujarat e-Class



પ્રતિ,
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ
શાસનાધિકારીશ્રી તમામ
બી.આર.સી.કો.ઓ./સી.આર.સી.કો.ઓ. તમામ

માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને *જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ, ઘાટલોડિયા, અમદાવાદ* ખાતે *નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ* તેમજ *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ* અંતર્ગત વિકસાવવામાં આવેલ  *સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ સુવિધાઓ* ના લોકાર્પણ માટેનો કાર્યક્રમનું જીવંત પ્રસારણ *તા.09-03-2024 શનિવારના રોજ સવારે 9:00 કલાકે Youtube ની Gujarat e-Class ચેનલ પર તથા બાયસેગની વંદે ગુજરાત ચેનલ નં.5* પર પ્રસારણ થનાર છે.

ઉપરોક્ત પ્રસારણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા એસ.એમ.સી./એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ તમામ વાલીશ્રીઓ હાજર રહીને આ કાર્યક્રમને નિહાળે તે આપની કક્ષાએ સુનિશ્ચિત કરશો.

*Youtube Gujarat e-Class Link :*

*બાયસેગ પર નિહાળવા માટે:*
વંદે ગુજરાત ચેનલ નં.5

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email