-->
Natural

Featured Post

GSEB HSC Result 2024 on www.gseb.org | GSEB 12th Result 2024

GSEB HSC Result 2024 on www.gseb.org | GSEB 12th Result 2024 GSEB HSC Result 2024  : Gujarat 12th Result 2024 declare on 9th May 2024 Announced by GSEB board. The Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar GSHEB declared the Gujarat 12th Result 2024. The Gujarat Board Result …

Menu

દીક્ષા પોર્ટલના માધ્યમથી શાળા સલામતી અને સુરક્ષાના ઓનલાઈન કોર્સમાં જોડાવવા બાબત.

દીક્ષા પોર્ટલના માધ્યમથી શાળા સલામતી અને સુરક્ષાના ઓનલાઈન કોર્સમાં જોડાવવા બાબત.


વિષય : દીક્ષા પોર્ટલના માધ્યમથી શાળા સલામતી અને સુરક્ષાના ઓનલાઈન કોર્સમાં જોડાવવા બાબત.

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે NEP-2020 અંતર્ગત શાળામાં બાળકોની સલામતી અને સુરક્ષા કે માટે સલામતી વાતાવરણ નિર્માણ કરવાની વાત કરવામાં આવેલ છે. આ અંગે GIDM સંસ્થા,સમગ્ર શિક્ષા,GCERT, GSDMA, UNICEFના સહયોગ અને માર્ગદર્શનથી શાળા સલામતી અને સુરક્ષા અંગેની જાણકારી આપતો દીક્ષા પ્લેટફોર્મ પર ઓનલાઈન કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

જે અંગે આપના જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર-માધ્યમિક, આશ્રમશાળા, મોડેલ સ્કુલ, KGBV, ગ્રાન્ટેડ, ખાનગી તેમજ અન્ય તમામ પ્રકારની શાળાઓના શિક્ષકો, આચાર્યો તથા CRC/BRC કો.ઓર્ડીનેટર તાલુકા- જિલ્લા કક્ષાના મોનીટરીંગ અને વહીવટી સ્ટાફના તમામ અધિકારીશ્રી કર્મચારીશ્રી આ કોસમાં પોતાની અનુકૂળતા મુજબ ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાંથી કોઈ પણ એક માધ્યમમાં કોર્સ પૂર્ણ કરે તે અંગે આપની કક્ષાએથીપત્રથી જાણ કરવા વિનંતી છે. ગુજરાતી માધ્યમના કોર્સમાં જોડાવવા માટે OR કોડ સ્કેન અંગ્રેજી માધ્યમના કોર્સમાં જોડાવવા માટે QR સ્કેન કરવો કરવો અથવા આપેલ લીંકનો ઉપયોગ કરવો.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇


દીક્ષા પોર્ટલના માધ્યમથી શાળા સલામતી અને સુરક્ષાના ઓનલાઈન કોર્સમાં જોડાવવા બાબત.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email