-->
Natural

Featured Post

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો મહત્વપૂર્ણ લિંક

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો  0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries,…

Menu

GSRTC: Student Concession Pass System

GSRTC: Student Concession Pass System


Gujarat state ST Ticket booking app Download Usefull Application


Happy Travel!
• If you have any suggestions or issues feel free to send your feedback from app feedback form.

વિદ્યાર્થી મુસાફરી પાસ વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
  • વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌથી પહેલા ST ની સતાવાર pass.gsrtc.in ઓપન કરો. વેબસાઇટ
  • આ વેબસાઇટ મા આપેલ પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
  • ત્યાર બાદ તમને 3 ઓપ્શન જોવા મળશે. (1) student 1 to 12 (2) ITI (3) Other
  • તેમાથી તમને લાગુ પડતો Option પસંદ કરો.
  • ત્યારપછી તમારી સામે પાસનુ આખુ ફોર્મ ખુલી જશે. તેમા તમારી માંગવામા આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમીટ કરો.
  • તમારા મુસાફરી પાસની પ્રીંટ કાઢી લો.
Students will get the pass by paying 5 day’s rent out of 30 days. They will need a fees receipt of their school or college. Then they need to fill the form given from pass counter with passport size photo. They will immediately get the pass and id card from GSRTC. For renewing the pass they just need to submit the old pass and get a new one. When the validity of pass is over, they need to renew the pass within 3 days other wise they need to repeat whole procedure. Girls from villages which are under some panchayat, get free student pass.
both others.

ગુજરાત GSRTC એસ.ટી. બસ પાસ ઓનલાઈન અરજી કરો.

વિદ્યાર્થી પાસ અરજી કરવા માટે: અહીં ક્લિક કરો

પેસેન્જર પાસ અરજી કરવા માટે: અહીં ક્લિક કરો

અરજી કર્યા બાદ સ્ટેટસ જાણવા માટે: અહીં ક્લિક કરો

પાસ માટે ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો



મુસાફરી પાસ ઓનલાઇન માટે અહિં વેબસાઇટ ક્લીક કરો

Download GSRTC Ticket booking app:-click here

Download Gujarat state ST Ticket booking Usefull Application

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email