-->
Natural

Featured Post

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો મહત્વપૂર્ણ લિંક

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો  0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries,…

Menu

વલસાડ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ, અરસ પરસ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

વલસાડ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ, અરસ પરસ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક


વલસાડ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ, અરસ પરસ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

વિષય : - જિલ્લા અરસ - પરસ કેમ્પ -૨૦૨૨ નાં આયોજન બાબત . સંદર્ભ : - ( ૧ ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : પીઆરઇ / ૧૧૨૦૧૨ / ૬૨૧૦૬૫ / ક ( પાર્ટ -૧ ) તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ( ૨ ) વડી કચેરીના પત્ર ક્રમાંકઃપ્રાશિનિ / ક - નીતિ / ૨૦૨૨ / ૩૨૦૬ ૬૧ તા .૧૨ / ૦૪ / ૨૦૨૨ ( ૩ ) તા .૦૬ / ૦૫ / ૨૦૨૨ ના રોજ મિટીંગમાં મળેલ સૂચના ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , સંદર્ભ -૧ મુજબ અરસ પરસ બદલી કેમ્પ -૨૦૨૨ નું આયોજન કરવાનું થતુ હોઇ સંદર્ભ -૨ મુજબ જે શિક્ષકો જિલ્લા અરસ - પરસ બદલી કેમ્પ -૨૦૨૨ નો લાભ લેવા ઇચ્છતા હોઇ તેઓને તા .૩૦ / ૦૪ / ૨૦૨૨ સુધીમાં અરજી કરવા જણાવેલ હતુ . તદઅનુસાર સંદર્ભ -૩ મુજબ તા .૨૦ / ૦૫ / ૨૦૨૨ સુધીમાં જિલ્લા અરસ - પરસ બદલી કેમ્પ પૂર્ણ કરવા જણાવેલ છે આથી અત્રેના વલસાડ જિલ્લાનો જિલ્લા અરસપરસ બદલી કેમ્પ નીચેની વિગતે યોજવામાં આવનાર જેની જાણ સંબંધીતોને થવા યોગ્ય તે કાર્યવાહી થવા વિનંતી છે . 

વલસાડ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ, અરસ પરસ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

વલસાડ જિલ્લાના શિક્ષકો માટે ઉપયોગી પરિપત્રો ની અહીં માહિતી મુકવામાં આવી છે વલસાડ જીલ્લામાં જિલ્લાફેર રસ હોય વલસાડ જિલ્લા નો ટાઈમ હોય વલસાડ જિલ્લાના શિક્ષકો માટે વિકલ્પ નો કેમ હોય તેવા બદલી માટેના જુદા જુદા વલસાડ જિલ્લાના શિક્ષકો માટે અહીં પરીપત્રો સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તે વલસાડ જિલ્લાના તમામ તાલુકાના શિક્ષકો માટે ઉપયોગી પ્રોજેક્ટર whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ તમારી આસપાસના જિલ્લામાં કોઈ જ વલસાડ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો વલસાડ જિલ્લાના તમામ શિક્ષકો માટે અમારા ગ્રુપમાં જોડાવા આહવાન કરી રહ્યા છીએ વલસાડ જિલ્લામાં જે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા તમામ શિક્ષકોને ધોરણ 1 થી 5 ના શિક્ષક હોય અથવા તો ધોરણ 6 7 8 ના શિક્ષક હોય કોઈપણ તમામ પ્રાથમિક શિક્ષકોને મારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરી રહ્યા છીએ તમારી આસપાસ કેટલાક એવા શિક્ષકો છે કે જેમને બદલીના પરિપત્રો જોઈતા હોય છે પણ કરતા નથી અથવા તો ઓનલાઇન માહિતી મેળવવી હોય છે તો મેળવી શકતા નથી તેવા  આગ્રહ ભરી વિનંતી કરી રહ્યા છીએ 


મહત્વપૂર્ણ લિંક

વલસાડ જીલ્લા અરસ-પરસ કેમ્પ 2022 ના આયોજન બાબત 7/05/2022


વલસાડ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ, અરસ પરસ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email